કોમ્પ્યુટર ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિન્ડોઝમાં પેઈન્ટ પ્રોગ્રામમાં વળાંક ધરાવતી લાઈન કયા ટૂલની મદદથી મળે છે ?

2) વિન્ડોઝમાં કરંટ યુઝર માંથી બહાર નીકળવા કર્યો વિકલ્પ છે ?

3) એકસેલમાં કોલમની હાઈટ અને વિદ્ઘ વધારવા કયા મેનુમા જશો ?

4) નીચેનામાંથી કયો ઓપ્શન શટડાઉન માં નથી આવતો ?

5) નીચેનામાંથી કઈ પ્રોસેસિંગ (પ્રક્રીયક) ચીપ નથી ?

6) વર્ડ ડોકયુમેન્ટને કેટલા વ્યૂમાં જોઈ શકાય ?

7) વેબસાઈટના નામને શું કહેવાય છે ?

8) સ્થાનિક નેટવર્કમાંથી અનઅધિકૃત વિગતો બહાર જતી રોકવા શું ઉપયોગી છે ?

9) DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

10) વર્ડમાં શબ્દ માટે થિસોરસ અને રીસર્ચ ઓપ્શન કયા મેનુમાં આવે ?

11) નીચે આપેલ કયું પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી ?

12) એકસેલમાં કયા ફંકશન વડે હાલનો સમય તારીખ દર્શાવી શકાય.

13) કમ્પ્યૂટરને સૌથી ઓછા પાવર વડે માત્ર ચાલુ રાખવું હોય પણ કોઈ કાર્ય ન કરવું હોય તો કયા વિકલ્પનો ઉપયોગ કરશો ?

14) વર્ડમાં સમાનાર્થી શબ્દો મેળવવા કર્યો વિકલ્પ છે ?

15) ડેનીસ રીચી એ C લેંગ્વેજ કયારે વિકસાવી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up