કોમ્પ્યુટર ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
2) ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.

3) IIT મદ્રાસના પ્રોજેકટ શકિત અંતર્ગત વિકસેલા પ્રથમ સ્વદેશી પ્રોસેસરનું નામ શું છે ?

4) MS-word ની વિન્ડોમાં સૌથી ઉપરની આડી પટ્ટીને શું કહે છે ?

5) સારી કવોલિટીનું પ્રિન્ટીંગ કયા પ્રકારના પ્રિન્ટરમાં થઈ શકે છે ?

6) નીચેનામાંથી અયોગ્ય પૂર્ણનામ જણાવો.

7) MS—word માં કોઈ શબ્દ નીચે લાલ રંગની વાંકીચૂકી લાઈન જોવા મળે તો તે શેની ભૂલ દર્શાવે છે ?

8) નીચેનામાંથી નાનામાં નામુ કોમ્પ્યુટર ક્યુ છે?
9) MS Wordમાં DROP Cap ઓછામાં ઓછી કેટલી લાઈનનો આપી શકાય છે ?

10) કમ્પ્યૂટરમાં રહેલા પ્રોગ્રામ્સનું લીસ્ટ કયાં જોવા મળશે ?

11) નીચેનામાંથી કયા ડિવાઈસને પેરેલલ પોર્ટમાં જોડવામાં આવે છે ?

12) એકસેલમાં આપેલ એક ગાણિતીક ફૉર્મ્યુલા રદ કરવા માટે કયો વિકલ્પ છે ?

13) પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન વખતે કોઈ સ્લાઈડ ન દર્શાવવી હોય તો કયો કમાંડ ઉપયોગ થશે ?

14) PSU નું પૂર્ણનામ શું છે ?

15) કોમ્પ્યુટરની “IC Chips’' સામાન્યરીતે શામાંથી બનેલી હોય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up