કોમ્પ્યુટર ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS-Paint માં કઈ કી દબાવી રાખવાથી સીધી લાઈન જ દોરાય છે ?

2) રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે ?

3) HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે?

4) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે?

5) એકસેલમાં નંબરની હારમાળા આપમેળે લાવવા કયો વિકલ્પ છે ?

6) વેબ બ્રાઉઝરના ભાગ તરીકે ઈન્સ્ટોલ કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે ?

7) CD/DVD માં કઈ ઢબથી ડેટા સંગ્રહ થાય છે ?

8) CPU નો કયો ભાગ ગાણિતિક અને તાર્કિક ક્રિયા સાથે જોડાયેલો હોય છે ?

9) MS-word માં window મેનું ખોલવા માટેની શોર્ટકટ કી ........

10) ઈનપુટ અને આઉટપુટ ડિવાઈસ વચ્ચે શું આવેલું હોય છે ?

11) નીચેનામાંથી કયું ટોપોલોજી નથી ?

12) Ctrl + F વડે કયાં કમાંડ ખુલશે ?

13) નીચેનામાંથી કયું પેજ માર્જીન છે ?

14) DTP એટલે શું ?

15) વર્ડમાં ગ્રાફ દાલખ કરવા કયા સ્ટેપ્સ અનુસરશો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up