કોમ્પ્યુટર ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

2) એકસેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને શું કહે છે ?

3) સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાંડ વપરાય છે ?

4) બ્રોડબેન્ડમાં કયા પ્રકારની ચેનલનો ઉપયોગ થાય છે ?

5) FAT નું પૂરું નામ શું છે ?

6) કમ્પ્યૂટરમાં USBનું પૂર્ણરૂપ શું છે ?

7) વર્ડમાં બે કોલમ વચ્ચે ડિફોલ્ટ અંતર કેટલું હોય છે ?

8) C, C++, JAVA વગેરે કયા પ્રકારની લેંગ્વેજ છે ?

9) વિન્ડોઝમાં નવું યુઝર અકાઉન્ટ બનાવવા કઈ સવગડ છે ?

10) COBOLનું પૂર્ણનામ શું છે ?

11) કયા પ્રકારનું સર્વર Chatting માટે કાર્ય કરે છે ?

12) ડોકયુમેન્ટમાં પેજ નંબર દાલખ કરવા કયા મેનુનો ઉપયોગ કરશો ?

13) Linux OS માટે MS-word જેવો કયો વર્ડ પ્રોસેસિંગ સોફટવેર વપરાય છે ?

14) Word માં Text Select કરીને Ctrl + 5 શોર્ટકટ આપવાથી શું થશે ?

15) વેબ બ્રાઉઝરમાં કયા બટન હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up