કોમ્પ્યુટર ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈ–મેઈલમાં ફોટો મોકલવા શેનો ઉપયોગ કરશો ?

2) નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી?

3) CPU ને કેટલા વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે?

4) નીચેનામાંથી કયું ઈમેઈલ કલાયન્ટ તરીકે જાણીતું સોફટવેર છે ?

5) Alt, Ctrl અને Shift કયા પ્રકારની કી છે ?

6) એપલની MacOS માં "Mac" નું પૂરુંનામ શું છે ?

7) OSI મોડેલમાં કેટલા સ્તરમાં કાર્ય થાય છે ?

8) વર્લ્ડ વાઈડ વેબ (www)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો ?

9) ''ડોટ–મેટ્રીકસ'' એ શેનો પ્રકાર છે ?

10) LAN પોર્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

11) કમ્પ્યૂટર ઓપરેટીંગ સિસ્ટમમાં વિન્ડો, તેના મેનુ અને વિવિધ બટન્સ વગેરે તૈયાર કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે ?

12) સિક્યોર સોકેટ લેયર (SSL) કોણે વિકસાવ્યું હતું ?

13) નીચેનામાંથી શું System tools માં જોવા નથી મળતું ?

14) નીચેનામાંથી કયું ઈન્ટરનેટનું પાસુ નથી ?

15) Ms—wordને સ્ટાર્ટ કરવા માટે RUNમાં કયો શબ્દ લખવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up