કોમ્પ્યુટર ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

2) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

3) world wide web નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?

4) પાવરપોઈન્ટમાં પસંદગીની સ્લાઈડને અલગ બેકગ્રાઉન્ડ આપવા કયો ઓપ્શન પસંદ કરશો ?

5) નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી (RAM) માટે કાર્ય કરે છે ?

6) ઈન્ટરનેટ શું છે ?

7) Telnet શેના આધાર પર કાર્ય કરતો પ્રોટોકોલ છે ?

8) .org ડોમેઈન નેમ કયા પ્રકારની વેબસાઈટ માટે ઉપયોગમાં આવશે ?

9) વિન્ડોઝમાં ટૂલબાર ને દેખાડવા - છૂપાવવા કયા મેનુમાં જશો ?

10) ઓપરેટીંગ સિસ્ટમ હાર્ડડિસ્કમાંથી રેમમાં લોડ થાય તેને શું કહે છે ?

11) નીચેનામાંથી કયું નોન ઈમ્પેકટ પ્રિન્ટર નથી ?

12) એકદમ પાટળા લેપટોપને ક્યા નામથી ઓળખવામાં આવે છે?
13) સોફટવેરના પ્રકાર એસેમ્બલરનું કાર્ય શું હોય છે ?

14) સ્પ્રેડશીટમાં 27 મી કોલમનું નામ શું હોય છે ?

15) ડેટાને CD ROM માં લખવા માટે ........... નો ઉપયોગ થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up