રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંસદના બંને ગૃહોનું સત્ર કોણ બોલાવે છે અને એ ગૃહોને કોણ મોકૂફ રાખે છે ?

2) પુલકેશી-2 કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો.

3) મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા ?

4) ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ?

5) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ?

6) “રાજયસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે.’’

આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

7) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ?

8) ગુપ્તયુગમાં શ્રીગુપ્ત પછી કોનું શાસન આવ્યું ?

9) ક્યા મુઘલ શાસકના સમયમાં દશેરાનો ઉત્સવ ઠાઠમાઠથી ઉજવવામાં આવતો હતો ?

10) શેરશાહ સૂરીના સમયમાં બનેલ મહેસૂલ પદ્ધતિ ક્યા મુઘલ શાસકે વર્લ્ડ અપનાવી હતી ?

11) દ્રવિડ શૈલીની કેટલીક વિશેષતાઓમાં ‘વર્ગકાર વિમાન’ જેવી વિશેષતા કયા સમયના સ્થાપત્યમાં જોવા મળે છે ?

12) ચંદ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ?

13) ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ

14) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

15) ઈ.સ.1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેર ખાતે વિલિયમ વાયલીની ગોળીથી વીધીને હત્યા કોણે કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up