બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?

2) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

3) એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી?
4) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?

5) આર્ય સમાજે ધર્માંતર પામેલ હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?

6) ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું ?

7) રોલેટ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો ?

8) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?
9) વાસુદેવ બળવંત ફડકેનું અવસાન ક્યા સ્થળે થયું હતું ?

10) અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?

11) ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે?
12) ભારતની સુપ્રિમ કોર્ટનું મુખ્ય સુત્ર ક્યું છે?
13) હિંદ સ્વરાજના લેખક કોણ છે ?
14) સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ એટલે ક્યો યુગ ?

15) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up