બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે ક્યું જાણીતું છે ?
2) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે?

3) ક્યા દિવસને ‘પૂર્ણ સ્વરાજ’ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

4) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?

5) ‘કલિકાલસર્વજ્ઞ’ કોનું ઉપનામ હતું ?

6) “ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે?

7) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે.

8) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?
9) ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ ક્યા રજવાડાના રાજાએ કરી હતી ?

10) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે ?

11) કોને ‘ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા?

12) રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.

13) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશ્નરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

14) લઘુ પાષાણ યુગના સમયમાં લાંઘણજ અને આખજ ખાતેથી પ્રાણીઓના હાડકાના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવેલા છે. આ સ્થળો કઈ નદીના પ્રદેશના સ્થળો છે ?

15) સમાન કામ માટે ‘સમાન વેતન’ ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એ.........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up