બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
2) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો?

3) સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી’નો નારો કોણે આપ્યો હતો?

4) સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?

5) ......... ની વસતીએ એક વોર્ડ બનાવવામાં આવે છે.

6) યાત્રા દરમિયાન વલ્લભાચાર્યે ‘પારાયણ’ અને ‘શ્રીમદ ભાગવત’ની કથા કરી, આજે એ સ્થળ ............ તરીકે ઓળખાય છે.

7) હિન્દુસ્તાનની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતા ?

8) ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

9) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?
10) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?
11) ગૌંડરાજવી શશાંકને હરાવવા માટે હર્ષવર્ધને કોની સાથે કુનેહપૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા?

12) સંસદની બે બેઠકો વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ?

13) માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?

14) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

15) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up