બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા યુદ્ધના અંતે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી ?

2) બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યા સુધી ચાલી હતી ?

3) 1857ના સંગ્રામ સમયે આણંદ સાથે સંકળાયેલા સક્રિય નેતા અનુક્રમે કોણ હતા ?

4) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું ?
5) ભારતની સર્વોચ્ચ અદાલત ક્યા આવેલી છે

6) સ્વામી રામાનંદ કઈ સદીમાં થઈ ગયા ?

7) બીજું વિશ્વયુધ્ધ કઈ સાલમાં થયું હતું ?

8) બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોને વહેંચેંલા છે?
9) ઔરંગઝેબને કઈ કઈ ભાષા ઉપર કાબુ હતો ?

10) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ?

11) ‘An introduction of the dream Land' ના લેખક કોણ છે?

12) ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા ક્યા રાજ્યમાં છે ?

13) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે?

14) અલાઉદ્દી ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાઘ-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા?

15) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે ક્યો પ્રખ્યાત કવિ સામેલ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up