બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?
2) શ્યામજીકૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું ?

3) હર્ષવર્ધનની બહેનને (રાજ્યશ્રીને) કોણે કેદ કરી હતી ?

4) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ?

5) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

6) મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી ?

7) પ્રખ્યાત કૃતિઓ ‘હર્ષચરિત’ અને ‘કાદંબરી'ના સર્જક જણાવો.

8) ઈ.સ............. માં ગોરખપુર જિલ્લાના ચૌરીચોરા (ઉ.પ્રદેશ)ના પોલીસ સ્ટેશન પર ખેડૂતોએ હુમલો કરી આગ લગાડી જેમાં 22 પોલીસ જવાન સળગી ગયા.

9) 1. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે.
2. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

ખોટા વિધાન પસંદ કરો.

10) બંધારણના ક્યા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે ?

11) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

12) ‘રાજ્ય પુનઃરચના' પંચના સૌપ્રથમ અધ્યક્ષ કોને નિમવામાં આવ્યા હતા ?

13) ડચ પ્રજાએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી ?

14) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ.…....... છે.

15) નીચેનામાંથી ક્યું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up