બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?

2) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.
3) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?

4) કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી ?

5) ‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ.’ આ સૂત્ર કોણે ઉચ્ચાર્યું હતું ?

6) કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?
7) પ્રથમ અંગ્રેજ-મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતો ?

8) કેબિનેટ સચિવ તેનાં કાર્યો કોનાં અંકુશમાં રહીને કરે છે?
9) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

10) આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે ?

11) “માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત” અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

12) સરકારના પેટા વિભાગને અકબરના શાસનમાં શું કહેવાતું ?

13) જયારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ........ શાસન હતું?
14) ‘મહાગઢ’ સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

15) ........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up