બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોના આગ્રહથી ગાંધીજીએ ચંપારણના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું ?

2) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

3) વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે ?

4) રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરતું ગૃહ કયું ?

5) કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?
6) અમરકોષના રચયિતા કોણ હતા ?

7) સર સી.પી. રામસ્વામી ઐયરે ક્યા રાજ્યને સ્વતંત્ર સાર્વભોમ રાજ્ય જાહેર કર્યું હતું ?

8) કોના સૂચનથી શોક દિનને એકતા દીન તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

9) બુલંદ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

10) આબુ પર્વત પર દેલવાડાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા ?

11) સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારે અસ્તિત્વમાં આવી હતી ?

12) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

13) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

14) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે?
15) સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up