બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?

2) ઉત્તરરામચરિત (નાટક) કોના દ્વારા રચવામાં આવ્યું હતું ?

3) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ?
4) ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ?

5) મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો?

6) રામચિરતમાનસના લેખક કોણ છે?

7) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

8) નીચેના પૈકી ક્યો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?
9) ક્યા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?

10) ગૌતમબુદ્ધનું નાનપણનું નામ શું હતું ?

11) અકબર ક્યા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો ?

12) બંધારણનો અર્ક કોને ગણવામાં આવે છે ?

13) તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલું લખાણ કઈ લિપિમાં મળી આવ્યું છે ?

14) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણનની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોમાં અનુચ્છેદ - 45 માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે?

15) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up