બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?

2) દેવિગિરમાં કોનું શાસન હતું ?
3) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

4) દ્વિતીય અંગ્રેજ-મરાઠા વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતો ?

5) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?

6) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ?
7) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?

8) 1857ના સંગ્રામ દરમિયાન બેટ દ્વારકાના કિલ્લા પર હુમલો કરનાર અંગ્રેજ અફસર કોણ હતો ?

9) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે ?

10) ગુરુ નાનકન અનુયાયીઓ સમય જતાં ક્યા નામે ઓળખાયા ?

11) બંધારણ સભામાં કેટલા સત્રો યોજાયા અને કેટલા દિવસ બેઠકો થઈ હતી ?

12) નકસલવાદી વિસ્તાર ક્યા વિસ્તારમાં આવેલ છે ?

13) ઈ.સ. .......... માં વર્ધા નજીક પવનાર ગામે વિનોબા ભાવેએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?

14) ઈ.સ.1907માં ક્યા અધિવેશનમાં જહાલવાદી અને મવાળવાદી જૂથ અલગ પડયા હતા?

15) (બિયાસ અને સતલુજ) બે નદીઓ વચ્ચેનો સંવાદ ક્યા વેદમાં જોવા મળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up