બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જામા મસ્જિદનો દક્ષિણ પ્રવેશદ્વાર ....... છે?

2) ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?

3) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા?

4) લોકસભાની ચુંટણીઓ પુન્ન મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

5) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?

6) ચિત્તોડના શાસકોમાં મહારાણા પ્રતાપ અકબર સામે છેલ્લે સુધી અણનમ વીરની જેમ લડતા રહ્યા આ મહારાણા પ્રતાપ ક્યા વંશના શાસક હતા ?

7) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

8) જૂનાગઢની ‘આરઝી હકૂમત”ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
9) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?
10) દેલવાડાના જૈન દેરાસરો કઈ સદીમાં બનાવવામાં આવ્યા હતા ?

11) પૂર્વીય ભારતનું સૂર્ય મંદિર એટલે ?

12) મુઘલકાળમાં બંદરો, જકાત, હોડીઓના નિયંત્રણ તથા તેનું દાણ વસૂલનારને ક્યા નામે ઓળખવામાં આવતો હતો ?

13) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

14) ગુપ્તયુગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

15) રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up