બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?

2) કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું

3) ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે ?

4) વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?

5) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી.....

6) બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?
7) વનરાજ ચાવડાના પિતાનું નામ જણાવો.

8) મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું ?

9) ‘લોક સેવા આયોગ'ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ?

10) આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
11) મહાન દેશભક્ત શ્યામજીકૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ ભારત ક્યારે લાવવામાં આવ્યા હતા ?

12) રૈદાસનો જન્મ ક્યા થયો હતો ?

13) સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે?
14) આદિમાનવ યુગમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલા પાક ક્યા હતા ?

15) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up