બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હિંદ છોડો આંદોલનમાં ક્યા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ?

2) ભારતમાં ક્યો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે ?

3) સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે ?

4) રાજ્યની ધારાસભાના ઉપલાગૃહને શું કહે છે ?

5) કયા કાયદા દ્વારા હિંદમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો ?

6) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

7) અનુસૂચિત જાતિ અને જનજાતિનાં કલ્યાણ માટે ક્યું મંત્રાલય કામ કરે છે?
8) ડૉ.બાબાસાહેબ આંબડકરે ક્યા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

9) સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?

10) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત ‘Famine Code’ બનાવેલ હતો ?

11) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

12) ગુજરાતમાં 1857ના સંગ્રામનો આરંભ ક્યાંથી થયો હતો ?

13) રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા કોની પાસે છે ?

14) કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીઓમાં કરવામાં આવ્યું છે ?

15) ‘કેપ ઓફ ગુડ હોપ’ની ભૂશિરની શોધ કોણે કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up