બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

2) રાજા રામમોહનરાયનું અવસાન કઈ સાલમાં થયું હતું ?

3) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

4) પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?

5) વડાપ્રધાન નીચેનામાંથી કોને ઉત્તરદાયી છે?
6) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

7) મધ્યકાલીન ભારતમાં ‘‘મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું
8) બંધારણમાં કઈ કલમ અંતર્ગત અસ્પૃશ્યતા નાબુદી વિષેની માહીતી આપવામાં આવી છે?
9) સિંધુખીણનીની સંસ્કૃતિમાં સિંચાઈ માટેની નહેરો ભારત અને પાકિસ્તાન સિવાય અન્ય ક્યા દેશમાં અવશેષો પ્રાપ્ત થયા હતા ?

10) મહાવીર સ્વામીના પત્નીનું નામ નીચે આપેલ વિકલ્પમાંથી પસંદ કરો.

11) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?

12) ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયારે લાદવામાં આવ્યું હતું?
13) ભારતમાંથી પાકિસ્તાન ક્યા દિવસે અલગ થયું ?

14) ભારત આવવા જળમાર્ગની શોધ કોણે અને કઈ સાલમાં કરી હતી ?

15) “India has to unite and conquer the whole world once again with it's might’’ આ વાકય કોનું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up