બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં ?

2) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

3) કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? (કેન્દ્ર 7 યાદી = સંઘ યાદી)

4) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે?

5) સમ્રાટ અશોકે કોના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ લીધો હતો ?

6) બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

7) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?

8) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું ક્યું વિધાન સાચું છે ?
9) બંગાળના ભાગલા ક્યારે થયા હતા ?

10) ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કઈ સાલમાં કરી ?

11) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ?

12) ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે?
13) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ?

14) ‘ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?

15) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up