બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

2) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે.

3) ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે ?

4) જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે?

5) લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.

6) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.
7) INC (Indian National Congress) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

8) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે?
9) ‘ભારતની પ્રજા અતિ પ્રાચિન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય ?

10) ..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

11) હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે

12) પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

13) ઉજ્જૈન’નું પ્રાચીન નામ શું હતું ?

14) લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્યકાર્ય શું કરવાનું છે ?

15) ઈ.સ.1939ના ક્યા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ બીજીવાર પ્રમુખ બન્યા હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up