બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિજયનગર રાજ્ય કઈ નદીને કિનારે આવેલું હતું ?

2) ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

3) રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?

4) રાષ્ટ્રના વડા તથા પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ છે ?

5) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે?

6) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા?

7) આપણા ભારત દેશમાં સૌ નાગરિકોને કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે ?

8) ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?

9) “તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’ આ સૂત્ર કોણે આપેલ હતું ?

10) ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?

11) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

12) દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ગાંધીજી ભારત પાછા ક્યારે આવ્યા હતા?

13) રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે ?

14) કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવનારનું નામ જણાવો.

15) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up