રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

2) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

3) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?

4) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ?

5) કુતુબુદીન ઐબકે બંધાવેલ ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ ક્યા આવેલી છે ?

6) ક્યા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે ?

7) વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ક્યા દેશમાં છે ?

8) વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?

9) કઈ યોજના મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે ?

10) મીર ઝાફર કોણ હતો ?

11) ક્યા દિવસને ‘પૂર્ણ સ્વરાજ’ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

12) ઈ.સ.1940ના .......... માં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં અલગ પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

13) જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

14) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?

15) ક્યા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up