રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 27

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

2) ‘આંખ આ ધન્ય છે’ કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.

3) મુંબઈમાં યોજાયેલ ‘ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' INCનું પ્રથમ અધિવેશન કઈ તારીખે મળ્યું હતું ?

4) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?

5) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ?

6) શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો

7) “ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ’ એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?

8) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?

9) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે?

10) વડી અદાલતના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે ?

11) સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીએ રાજ્યમાંથી ક્યો વેરો બંધ કરાવ્યો હતો ?

12) પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં ક્યા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

13) બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી ?

14) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ?

15) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up