બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય ક્યા નામે ઓળખાય છે ?

2) ન્યાયતંત્ર કોનાથી સ્વતંત્ર છે ?

3) કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?
4) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
5) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?

6) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?

7) રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે ?

8) રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?

9) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે?

10) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?

11) સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય છે ?

12) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહો (હોસ્ટેલ)નું નિર્માણ થયેલ છે?
13) મહાકાવ્ય ‘પૃથ્વીરાજ રાસો'માં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખનાર વિખ્યાત કવિ કોણ હતા ?

14) ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

15) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up