રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વેદો તરફ પાછા વળો’ સૂત્ર કોણે આપ્યું ?

2) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?

3) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ?

4) વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુમંદિર ક્યા રાજવીએ બંધાવ્યું હતું ?

5) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ને પેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" ("page after page of thinly disguised official whitewash'') કહ્યો.

6) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘ICS” તરીકે પ્રખ્યાત થયેલ હતી.

7) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?

8) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ?

9) પોસ્ટલ બેલેટ પ્રથા ક્યા વર્ષમાં દાખલ કરવામાં આવી?

10) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

11) મુખી ગરબડદાસને દેશનિકાલની સજા રૂપે ક્યા મોકલી દેવાયા હતા કે જ્યાં તેમનું અવસાન થયું ?

12) દેશી રાજ્યોના વિલીનીકરણમાં ક્યા ત્રણ રાજ્યોના પ્રશ્નો બાકી રહ્યા હતા?

13) સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે ?

14) સિદ્ધાર્થ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું - તે દિવસ ક્યો હતો ?

15) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up