બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

2) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?

3) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?

4) વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?

5) વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે ?

6) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હતી ?

7) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ક્યા ભાગમાં દર્શાવ્યા છે ?

8) દર - ઓ દીવાર યે હસરત ....... લખનાર કોણ હતા ?

9) નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ?

10) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા ?

11) ક્યા અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો ?

12) વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે હોકિન્સ અને ટોમસ રો નામના અંગ્રેજ પ્રતિનિધિ કોના શાસન દરમિયાન ભારત આવ્યા હતા ?

13) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ કઈ જગ્યાએ થયું હતું ?

14) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષની ઘોષણા કોરે કરી હતી ?

15) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up