બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રબોધચિંતામણિ કૃતિની રચના ક્યા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

2) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે?

3) શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો

4) રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?

5) ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યા બે શહેરો વચ્ચે થઈ ?

6) રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરી શકે છે?
7) મધ્યકાલીન ભારતમાં ‘‘મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું
8) ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

9) હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો?

10) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે ?
11) આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી ?

12) રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા કોની પાસે છે ?

13) પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

14) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે?

15) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up