રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

01 May થી 15 May કરન્ટ અફેર્સનાં મહત્વનાં પ્રશ્નો

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ક્યાં ‘કોર્પોરેટ ભવન’નું ઉદ્ઘાટન કર્યું છે?

2) તાજેતરમાં જ કયા દેશે 28 એપ્રિલને 'રાષ્ટ્રીય શોક દિવસ' જાહેર કર્યો છે? 

3) તાજેતરમાં જ કર્ણાટક રાજ્ય સરકારે મંગલુરુના કલ્લાપુ-સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી છે? 

4) તાજેતરમાં ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું છે? 

5) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેલંગાણામાં કેટલી રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે?

6) તાજેતરમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે 'આયુષ્માન વય વંદના યોજના' શરૂ કરી છે? 

7) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કયા જૂટ હાઉસમાં નવનિર્મિત જૂટ બેલર્સ એસોસિએશન હોલનું ઉદ્ઘાટન કર્યું છે? 

8) તાજેતરમાં કઈ તારીખે ‘વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ’ ઉજવવામાં આવ્યો છે? 

9) તાજેતરમાં જ માલદીવના રાષ્ટ્રપતિએ કેટલા કલાક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે?

10) હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

11) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે યોજાયેલી NXT કોન્કલેવમાં ભાગ લીધો હતો ?

12) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ, 2025માં ભારતનો ક્રમ કેટલામો છે ?

13) નીચેનામાંથી કઈ તારીખે ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? 

14) તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતર-રાજ્યીય ચીતા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? 

15) મહિલાઓના નેતૃત્ત્વ હેઠળના સ્ટાર્ટઅપને નાણાંભંડોળ પૂરું પાડવામાં ભારત કેટલામાં ક્રમે છે ?

16) દૂરસંચાર વિભાગે કઈ કંપની સાથે મળીને ભારતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા ‘સ્કેમ સે બચો' અભિયાન શરૂ કર્યું ?

17) જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈનની છઠ્ઠી આવૃત્તિની શરૂઆત ક્યાથી કરાઈ?

18) હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનું 24મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

19) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે યોજાયેલી NXT કોન્કલેવમાં ભાગ લીધો હતો ?

20) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ, 2025માં ભારતનો ક્રમ કેટલામો છે ?

21) નીચેનામાંથી કઈ તારીખે ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે? 

22) તાજેતરમાં રાજસ્થાને કયા રાજ્ય સાથે ભારતના પ્રથમ આંતર-રાજ્યીય ચીતા સંરક્ષણ ગલિયારામાં જોડાવા માટે સહમતિ વ્યક્ત કરી છે? 

23) હાલમાં જ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે કયા રાજ્યમાં સાતવાહન વંશ સાથે સંબંધિત 11 પ્રાચીન શિલાલેખોનું દસ્તાવેજીકરણ કર્યું છે? 

24) હાલમાં જ કઈ પોલીસે શાળા છોડી દેનારા બાળકોને શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે 'નયા દિશા' પહેલ શરૂ કરી છે? 

25) હાલમાં જ સીમા સડક સંગઠનનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? 


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up