રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ને તેજસ નામનો ઘોડો ભેટમાં આપ્યો છે ?

2) તાજેતરમાં ગ્લોબલ બાયો- ઇન્ડિયા 2024 ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે?

3) તાજેતરમાં મેઘાલય રાજ્યમાં ‘પૂર્વોત્તર કૃષિ કુંભ 2023’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે?

4) તાજેતરમાં ચીને ભારતના ક્યાં રાજ્યના 30 સ્થળોના સ્થાનો નામ બદલાવવાની ઘોષણા કરી છે ?

5) નીચેનામાંથીV-Dem (વેરાઈટીઝ ઓફ ડેમોક્રેસી) રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે?

6) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

7) જેવી રીતે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ૧૯૭૩ થી થઈ, તો 'પ્રોજેક્ટ ઈલિફન્ટ' ની શરૂઆત ક્યાં વર્ષે થઈ?

8) નીચેનામાંથી કોણ "શુટીંગ" રમત સાથે જોડાયેલ નથી.

9) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ‘નિક્ષય 2.0’ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે તે કયા રોગના સબંધિત છે ?

10) નીચેનામાંથી શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથી ક્યા દિવસે ઉજવાય છે?

11) ભારતનાં વડાપ્રધાન દ્વારા યુએન. ક્લાઈમેટ કોન્ફરન્સની કઈ આવૂત્તિ અને ક્યાં વર્ષે ભારતમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે?

12) ગુજરાતમાં સૌથી દક્ષીણે આવેલ શહેર વલસાડ કઈ નદીનાં કિનારે આવેલ છે?

13) નીચેનામાંથી ભારતનાં ક્યાં શહેરને "તહેવારોનું શહેર" તરીકે ઓળખવામાં આવે છે?

14) તાજેતરમાં કયા દેશે બ્રિક્સ સમૂહમાં સામેલ નહિ થાય તેવું જાહેર કયું છે ?

15) ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ MP વિશ્વકર્મા યોજના લાગુ કરનાર દેશમાં પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up