કરંટ અફેર ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનાંમાંથી કયા ભારતીય રાજ્યએ કચરો સંગ્રહ કર રદ્ કર્યો છે, તથા ઘરો અને વ્યાપારી સંકુલોને રાહત આપી છે?

2) તાજેતરમાં NDDB અને Amul કયા દેશને દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી ટેકનિકલ સહાયતા કરશે?

3) નીચેનામાંથી સૌથી લાંબી સોલાર લાઈટ લાઈન સ્થાપનાનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં બન્યો છે?

4) તાજેતરમાં ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ ઘરનું .......... ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

5) નીચેનામાંથી ગોબર ગેસમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય છે?

6) તાજેતરમાં ટાટા પાવરે ક્યા રાજ્યમાં 300 મેગાવોટનો ભારતનો સૌથી મોટો સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો ?

7) તાજેતરમાં કઈ અવકાશ એજન્સીએ મંગળ પર વર્ષ–લાંબા મિશનનું અનુકરણ કરીને CHAPEA પ્રોજેક્ટ હાથ ધર્યો છે?

8) નીચેનામાંથી ક્યાં અભિનેતાએ ચુંટણી આયોગનાં નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપી દીધુ છે?

9) કઈ સંસ્થા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (TISF) 2024નું આયોજન કરશે?

10) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ?

11) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ મેળવી છે ?

12) ભારતનો સૌપ્રથમ CO2-થી-મિથેનોલ પાયલોટ પ્લાન્ટ કયા રાજ્યમાં રહ્યો છે?

13) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના “વાઘ નખ” પરત લાવવામાં આવ્યા છે?

14) તાજેતરમાં મિશેલ ટૈલાગ્રેંડને વર્ષ 2024નો “એબલ પુરસ્કાર” આપવામાં આવ્યો છે, આ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?

15) નીચેનામાંથી ભારતમાં કયા દિવસે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up