રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ASEAN ઇન્ડિયા ગ્રાસરૂટ ઇનોવેશન ફોરમ (AIGIF)ની ચોથી આવૃત્તિનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું ?

2) નવેમ્બર 2023માં ત્રીજું વિશ્વ હિન્દુ સમ્મેલન ક્યાં યોજાશે ?

3) હાલમાં કારગીલનાં દ્વાસ "સેક્ટરની પોઈન્ટ ૫૧૪૦" પહાલીનું શું નામ આપવામાં આવ્યુ?

4) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત વિધાર્થીઓને કેટલી સ્કૉલરશીપ આપવામાં આવશે ?

5) તાજેતરમાં ઇન્ડિયન ફાર્મા ફેયરના 8માં સંસ્કરણની મેજબાની કોન કરશે?

6) નીચેનામાંથી ક્યો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિધ્ધિ મેળવનારો પાંચમો દેશ બન્યો છે?

7) નીચેનામાંથી AGM-114R હેલફાયર મિસાઈલ કયા દશે વિકસાવી છે ?

8) કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ" ની શરૂઆત ક્યા વર્ષથી કરવામાં આવી?

9) તાજેતરમાં કયા દેશના ટેલર ફ્રિટ્જ એ ટેબલ ટેનિસમાં જાપાન ઓપન પુરુષ એકલ 2022 નો ખિતાબ જીત્યો છે ?

10) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં જિલ્લામાં સૌથી વધુ સ્ત્રી-પુરૂષ જાતિ દર ધરાવતો જિલ્લો છે?

11) નીચેનામાંથી કોણ વિશ્વભારતી યુનિવર્સીટીનાં ચાન્સેલર બન્યા છે?

12) તાજેતરમાં હલ્લા ટોમસદોત્તિર કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?

13) ગુજરાતના દેવભૂમિ દ્વારકામા સીગ્નેચર બ્રીજ પર ભારતનો કોઈ બ્રીજ પરનો સૌથી મોટો ગાળો કેટલો છે ?

14) જલ શક્તિ મંત્રાલય દ્વારા "જલ ઈતિહાસ ઉત્સવ" નું આયોજન ક્યાં કરવામાં આવશે?

15) નીચેનામાંથી ક્યા રાજ્યની તાજેતરમાં વિધાનસભાની ચુંટણી યોજાઈ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up