રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે પાર્વતીમાતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો?

2) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે ક્યો પુરસ્કાર એનાયત કર્યો ?

3) તાજેતરમાં ક્યા રાજ્યે નૉલેજ ઈકોનોમી મિશન શરૂ કર્યું ?

4) તાજેતરમાં TCS (Tata Consultancy Services) ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

5) PM મોદી દ્વારા ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે?

6) તાજેતરા ભારતના લાંબી કૂદના ખેલાડી ‘મુરલી શ્રીશંકરે’ આંતરરાષ્ટ્રીય જંપીગ મિટિંગમાં કયો પદક જીત્યો છે ?

7) “વિશ્વ હાઈપર ટેન્શન દિવસ” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

8) ભારતમાં નવા રાષ્ટ્રીય હળદર બોર્ડથી ૨૦૩૦ માં નિકાસ કેટલા રૂ. થવાની સંભાવના કરવામાં આવી છે?

9) બૂનકરોના કલ્યાણ માટે "સુવર્ણવીર નારી યોજના" ની શરૂઆત ક્યા રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી?

10) પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સૌથીજૂના પુરાવા પુરા પાડનારા ખડકો ક્યાં એકત્ર કરવામાં આવ્યા છે?

11) તાજેતરમાં સિંગાપૂરનું ચાંગી એરપોર્ટ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે, તો દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું બન્યું છે?

12) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલી નવી મેડિકલ કોલેજ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે?

13) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સી લૈમ્પ્રે (sea lamprey)’ કયા જીવ ની એક પ્રજાતિ છે?

14) તાજેતરમાં ગૂગલે તેનું AI ચેટબોર્ટ 'Bard' ને કયા નામથી Rebrand (નામ બદલી ફરી લોન્ચ કરવું) કર્યું છે ?

15) ‘કિરણ હેલ્પલાઈન’ નંબર જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up