રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરા ‘આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર 2022’ કયા રાજ્યને મળ્યો ?

2) નીચેનામાંથી કયા સ્થળે રક્ષક વન આવેલું છે ?

3) તાજેતરમાં લિથુઆનિયા દેશમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4) તાજેતરમાં કયા રાજયની સરકારે ગરીબો ને મુફ્ત કાનૂની સહાયતા પ્રદાન કરવા માટે LADCS (Legal Aid Defense Counsel Scheme) લાગુ કર્યું છે ?

5) દર વર્ષે ક્યાં મહિનાને "રાષ્ટ્રીય પોષણ માસ" તરીકે ઉજવવામાં આવે છે?

6) અરોમા મિશન અંતર્ગત કઈ ક્રાંતિ તાજેતરમાં ચર્ચામાં છે ?

7) તાજેતરમાં નમિબિયા લાવેલા ચિત્તાની નિગરાની માટે કેટલા સદસ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે ?

8) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે 30મી સુલતાન અઝલાન શાહ ટ્રોફી જીતી છે?

9) તાજેતરમાં મ્યાંમારમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે ?

10) ત્રિપુરા રાજ્યના પ્રસિદ્ધ તહેવાર “ખર્ચી પૂજા” માં નીચેનામાંથી કેટલા દેવતાઓની પૂજા કરવામાં આવે છે?

11) તાજેતરમાં કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ ફ્રાંસમાં ‘ઓરલિયન્સ માસ્ટર્સ 2023’ પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે?

12) તાજેતરમાં ભારત સરકારે IT એક્ટની કઈ કલમ અનુસાર ટ્વિટ૨ને ભારતીય કાયદાઓનો આદર કરવાની ચેતવણી આપી હતી ?

13) નીચેનામાંથી U-20 મેયોરલ સમિટ ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી?

14) નવી દિલ્હી ખાતે 'PACS દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોનાં સંચાલન' ની મહત્વપૂર્ણ સિધ્ધિને અનુલક્ષને આયોજીત 'નેશનલ PACS મેગા કોન્કલેવ' ની અદ્યક્ષતા કોણે કરી?

15) રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી દ્વારા રસયણશાસ્ત્રનાં શિક્ષક માટે નાયહોમ પ્રાઈઝ મેળવવા માટે કોની પસંદગી કરવામાં આવી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up