રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ક્યાં વર્ષથી "પ્રધાનમંત્રી વય વંદના યોજના" ની શરૂઆત કરવામાં આવી હતી?

2) નીચેનામાંથી ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન સરસ્વતી સાધના સાઇકલ યોજના" શરૂ કરવામાં આવી હતી?

3) નીચેનામાંથી ક્યો જિલ્લો નાગરવેલનાં પાનનાં ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે?

4) તાજેતરમાં ભારતના કેબિનેટ કક્ષાના વિદેશમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

5) ગુયાના અથવા ગયાના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. તે દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલો એક દેશ છે.
2. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જ્યોર્જટાઉન છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

6) તાજેતરમાં ASEAN સંગઠનના TAC (મૈત્રી અને સહયોગ સંધિ) પર હસ્તાક્ષર કરનાર 51મો દેશ કયો બન્યો છે ?

7) નીચેનામાંથી "મેગ લેનિંગ" કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે?

8) તાજેતરમાં ગ્રેબીયલ નામનું વાવાઝોડું કયા દેશમાં આવ્યું છે?

9) તાજેતરમાં કેશબેક ક્રીડિટ કાર્ડ (cashback credit card) કોણે લોન્ચ કર્યું છે ?

10) સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફોરેસ્ટ્સ 2022 (SOFO-2022) અહેવાલ કોણ જારી કરે છે ?

11) મહિલા ટેસ્ટ ક્રિટેટનાં ઈતિહાસમાં પ્રથમ વખત ડાયમંડ ડક પર આઉટ થનાર ઓપનર ફોબે લિચફિલ્ડ નીચેનામાંથી ક્યાં દેશનાં છે?

12) ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ૧૪ ફાસ્ટ પેટ્રોલ વેસેલ્સનાં સંપાદન માટે કઈ શિપબિલ્ડિંગ કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે?

13) WHO મુજબ આસ્રેનિકનું પાણીમાં કામચલાઉ મૂલ્ય કેટલું હોય છે?

14) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

15) તાજેતરમાં ULLAS–નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરવા માટે કયું કેન્દ્રશાસિત પ્રદેશ પ્રથમ વહીવટી એકમ બન્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up