રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ચર્ચિત “ડોંગફેંગ–100” કયા દેશની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે?

2) તાજેતરમાં WHO એ મંકીપોક્સના રોગચાળાને “આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહે૨ આરોગ્ય ઈમરજન્સી” (PHIEC) જાહેર કરી છે. મંકીપોક્સ સંદર્ભે નીચેના વિધાન ચકાસો છે?

1. મંકીપોક્સ એ એક દુર્લભ વાયરલ ઝુનોટિક રોગ છે. જે મંકીપોક્સ વાયરસ ચેપના કારણે થાય છે.
2. તે ચેપગ્રસ્ત લોકોમાં અછબડા જેવા ફોલ્લીઓનું કારણ બંને છે.
3. મંકીપોક્સને કારણે થોડા દિવસો માટે તાવ અને લસિકા ગાંઠોમાં સોજો આવે છે.
4. મંકીપોક્સ સાથેનો ચેપ પ્રથમ વખત વર્ષ 1958માં શોધાયો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3) તાજેતરમાં નતાલી બેનેટ ઈઝરાયેલના કેટલામાં વડાપ્રધાન બન્યા ?

4) નીચેનામાંથી ગુજરાતમાં કુલ નાના મોટા કેટલા બંદરો આવેલા છે?

5) તાજેતરમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર અક્ષર નદી ક્રૂજ નો આરંભ કોણે કરાવ્યો છે ?

6) 2023 FIH મેન્સ હૉકી વર્લ્ડકપનું આયોજન ક્યા શહેરમાં કરાશે ?

7) ગુજરાતમાં 'શ્રી હનુમાન તળાવ ઉદ્યાન' ક્યાં આવેલું છે?

8) તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિર્માણ પામેલ 'હરસિદ્ધિ વન' ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન છે?

9) તાજેતરમાં UAE-ભારત શિખર સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

10) કયા શહેરમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટનું નામ બદલી ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી કરવામાં આવશે?

11) ડિસેમ્બર 2022માં GST કલેક્શન કેટલા ટકા (%) વધીને 1.49 લાખ કરોડ થઈ છે?

12) તાજેતરમાં કઈ બેન્ક દ્વારા ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યુ?

13) તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા કઈ જગ્યાએ અપતટીય સુરક્ષા અભ્યાસ ‘પ્રસ્થાન’ નું આયોજન કરવામાં આવ્યું?

14) ભારતે લિથિયમની શોધ અને ખાણકામ માટે ક્યાં દેશ સાથે કરાર કર્યા છે?

15) ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

1. તેનું વૈજ્ઞાનિક નામ પેન્થરા ટાઈગ્રીસ છે.
2. તે બિલાડીકૂળની સૌથી મોટી પ્રજાતી છે અને પેન્થેરા જીનસનું સભ્ય છે.
3. વાઘ, સિંહ, દિપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી વાઘ છે.
4. વાઘની ‘અમુરવાથ’ નામની પ્રજાતિ રશિયા, ચીન અને ઉત્તર પ્રદેશમાં " અમરનદીના EXAMS જોવા મળે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up