રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કરંટ અફેર ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં એશિયાની સૌથી લાંબી સાઇકલ રેસ ક્યાં શરૂ થય છે?

2) નીચેનામાંથી "ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર" કઈ જગ્યાએ આવેલ છે?

3) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં સ્થળે PM મિત્ર પાર્કનું નિર્માણ કરવામાં આવશે?

4) તાજેતરમાં કયા રાજ્યમાં 15મો આંતરરાષ્ટ્રીય સૂફી રંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે ?

5) તાજેતરમાં BCCI ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ બન્યું છે?

6) તાજેતરમાં કયા રાજયની સરકારે 45 થી 65 વર્ષના વિધુર અને અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે ?

7) તાજેતરમાં કોના દ્વારા AI સ્ટાર્ટઅપ ભારતનું પ્રથમ AI યુનિકોર્ન તરીકે ઉભરી આવ્યુ છે?

8) તાજેતરમાં ઈજિપ્તમાં આયોજિત COP27 માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે?

9) તાજેતરમાં international astronautical federation ના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યું છે ?

10) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ જગ્યાએ બે દિવસીય ‘ગજ ઉત્સવ’ નું ઉદ્ઘાટન કર્યું છે?

11) તાજેતરમાં સડક અને પરિવહન પ્રણાલી પર ભારત-રશિયા વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન ક્યાં થયું છે?

12) નીચેનામાંથી ક્યું વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે, જે ગુજરાતમાં આવેલું છે.

13) નીચેનામાંથી ક્યાં રાજ્યમાં સંસ્કૃત્તિ ઉત્સવ - ૨૦૨૩ માં આયોજન કરવામાં આવશે?

14) કયા સ્થળે વિશ્વની સૌપ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ 'આરોગ્ય મૈત્રી એઇડ ક્યુબ'નું અનાવરણ કરવામાં આવ્યું હતું ?

15) તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘રહેમાન રાહી’ નું નિધન થયું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up