પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે ?

2) જો પ્રક્રિયાઓમાં નિપજોની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને કેવી પ્રક્રિયાઓ કહે છે ?

3) ઓપ્થલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે ?

4) કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થાન ક્યું છે ?

5) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે

6) આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે ?

7) સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને શું કહે છે ?

8) દુનિયાનો સૌપ્રથમ તેલનો કુવો ઈ.સ. ............ પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો.

9) કઈ પેશી વનસ્પતિને દેઢતા તેમજ મજબૂતાઈ આપે છે?

10) પાણી કયા ઘટક તત્વો નુ બનેલુ છે ?

11) આહાર શ્રૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે ?

12) ધ્રુવ દેશો પર તાપમાન ખુબ નીચુ કયા કારણે રહે છે ?

13) રુધિરના ગાળણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે ?

14) નીચેનામાંથી કયા વર્ષે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બામ્બુ મિશનની શરૂઆત કરવામાં આવી?

15) કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up