પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

2) નીચેનામાંથી કઈ નફી મુખ ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) બનાવતી નથી?

3) કોશ કેન્દ્રમાં શાનો શમાવેશ થતો નથી ?

4) ક્યા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે?

5) બરફ ના કારખાનામા પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે ?

6) મનુષ્ય શરીરમાં સંગ્રહિત કાર્બોદિત ક્યા સ્વરૂપે હોય છે ?

7) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ?

8) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી ?

9) સપ્રમાણ અચળાંક (G)ના મૂલ્યની શોધ કોણે કરી હતી ?

10) (છાપાયંત્રો, રેતીઘડી, જળઘડી) પહેલાના સમયમાં ....... માપન માટે વપરાતા યંત્રો હતા.

11) નીચેનામાંથી કયું વૃક્ષ ખારાશવાળી જમીનમાં, સૂકા રણ પ્રદેશમાં થાય છે?

12) નાઈટ્રોજન ના ગુણધર્મ સંબંધે કઈ બાબત ખોટી છે ?

13) લોખંડ ને કાટ લાગતા કયુ સૈયોજક બને છે ?

14) પૃથ્વીની પ્લેટોની ધાર પર ભૂકંપ થવાની વધારે શક્યતાઓ હોય છે. આ ધારને શું કહે છે ?

15) ISR (Institute of Seismographic Research) સંસ્થા ક્યાં આવેલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up