પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષોના નિર્માણમાં કઈ પ્રક્રિયા વર્લ્ડરંગસૂત્રની દૃષ્ટિએ મહત્ત્વની છે ?

2) હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?

3) Ecology શબ્દ કઈ ભાષા પરથી ઊતરી આવ્યો છે?

4) જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને કેવું પ્રતિબિંબ કહે છે ?

5) જીભ આવી હોય તો કયુ વીટામિન લેવુ પડે ?

6) કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેવા દ્રાવણને શું કહે છે ?

7) વસ્તુ દ્વારા તેના સ્થાને કે આકારમાં થતા ફેરફારને કારણે મળતી ઊર્જાને શું કહે છે ?

8) એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે ?

9) કાર્તેઝીય ડ્રાઈવર કયા સિધાંત પર કાર્ય કરે છે ?

10) પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસાની પણ આવશ્યકતા હોય છે, આ પાચક રેસાને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે ?

11) 1866 માં 'Ecology' શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજેલ હતો?

12) શુક્રકોષ વડે અંડકોષનું ફલન શેમાં થાય છે ?

13) અધાતુ તત્વોના ગુણધર્મો સ્મ્બંધમા કઈ બાબત સાચિ છે ?

14) સૌથી ઉચી કક્ષા નો કોલસો કયો છે ?

15) નીચેનામાંથી પ્રકાશવર્ષ શાનો એકમ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up