પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?

2) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામા આવે છે ?

3) એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને દોલનની શું કહે છે ?

4) ઈલેક્ટ્રિક વાયરનુ રેણ કરવામા કઈ મિશ્રાધાતુ નો ઉપયોગ થાઈ છે ?

5) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કર્યું છે ?

6) સૌપ્રથમ ‘તત્ત્વ’ શબ્દનો ઉપયોગ રોબર્ટ બોઈલે કર્યો હતો તે કઈ સાલમાં કર્યો હતો ?

7) સાયટોકાઈનીન ............. છે.

8) પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન કોના દ્વારા થાય છે ?

9) સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિ એ શેનું ઉદાહરણ છે ?

10) જઠરની અંદરની દિવાલને રક્ષણ કોણ આપે છે ?

11) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

12) શરીરમાં અસ્થિ કોષો શેના બનેલા હોય છે ?

13) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?

14) પોષણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. પોષણ બે પ્રકારના હોય છે.
2. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ આ બે પ્રકારના નામ છે.

15) સેંટિગ્રેડ અને ફેરનહીટમા તાપમાનના સંદર્ભમા કઈ જોડ યોગ્ય નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up