પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બૃહદમસ્તિષ્કના ક્યા ખંડમાં દશ્ય સંવેદી કેન્દ્રો આવેલા છે ?

2) સ્ત્રીમાં મેનોપોઝ ........... ઉંમર પછી આવે છે ?

3) રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કોણ કરે છે

4) પચેલો આહાર અને નાના આંતરડાં દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કોના દ્વારા થાય છે ?

5) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે?
6) નીચેનામાંથી કયા પક્ષીની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે ?
7) રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ?

8) આલમાં આવર્ત કોષ્ટકના કેટલા તત્ત્વો આપણા માટે જાણીતા છે ?

9) નીચેનામાંથી કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી ?
10) વિજળીના બલ્બ મા વપરાતો ફિલામેંટ તાર કઈ ધાતુ નો હોય છે ?
11) ઉરસગુહા બન્ને બાજુએથી શેના દ્વારા ઘેરાયેલી હોય છે ?

12) સુક્તાન રોગ (Rickets) ક્યા વિટામિનની ઉણપના લીધે થાય છે?

13) સોડિયમની ઈલેક્ટ્રોન રચના કેવી છે ?
14) ધાતુઓ સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને ક્યો વાયુ ઉત્પન્ન કરે છે ?

15) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજ ની ઝડપ સૌથી વધારે રહે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up