પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાઈડ્રોજન વાયુની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?

2) શુદ્ધ પાણી વિદ્યુત માટે તરીકે વર્તે છે.

3) આપણું (માનવ) શરીર કેટલા PH મર્યાદામાં કાર્ય કરે છે ?

4) વર્ષાઋતુમાં મેઘધનુષ્યની રચનામાં નીચેની ઘટના બને છે?

5) કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં ફરજ બજાવી ચૂકેલા પદ્મશ્રી પ્રકૃતિવિધ કોણ હતા ?
6) પ્રાચીનકાળમાં 'વૃક્ષાયુર્વેદ' ગ્રંથની રચના કોણે કરી હતી?
7) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?

8) દૂધની શુદ્ધતા માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ?

9) રશિયા એ છોડેલા પ્રથમ અવકાશ યાનનુ નામ શુ હતુ ?
10) જે પ્રાણીઓ ફકત પ્રાણીઓ ખાય છે, તેને કેવા પ્રાણીઓ કહે છે ?

11) શરીરમાં પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી હોય છે તે છાંતીનાં હાડકાં અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે, આ શંકુરૂપી પાંજરાને શું કહે છે ?

12) ચુંબકમાં કેટલા ધ્રુવ હોય છે ?

13) કયા સાધન માહીતી સંગ્રહ ઘનતા સૌથી વધારે છે ?
14) કયો રોગ ચેપી નથી ?
15) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up