પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ફૂગની કોષદીવાલમાં ............ નામની જટિલ શર્કરા જોવા મળે છે.

2) એક નેનો સેકન્ડ એટલે સેકન્ડનો કેટલામો ભાગ ?

3) લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને શું કહે છે ?

4) સ્વાદુપિંડ પર્યાપ્ત માત્રામાં ક્યો અંતઃસ્રાવ ઉત્પન્ન કરતું નથી જેના પરિણામે મધુપ્રમેહ (ડાયાબિટીસ) થાય છે ?

5) યીસ્ટમાં ક્યું પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે ?

6) આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાંક આવશ્યક ઘટકો હોય છે જેને શું કહે છે ?

7) બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યા રાખતાં તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે ?

8) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાયો.

9) ક્યા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે?

10) પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણ્વીય કણ ઈલેક્ટ્રોન ધરાવે છે જેની ઓળખ ક્યાં વૈજ્ઞાનિકે આપી હતી ?

11) સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે ?

12) નીચેનામાંથી કયા ગ્રહને સવારનો તારો કહે છે ?

13) જે પ્રાણીઓ ફકત વનસ્પતિ ખાય છે, તેને કેવા પ્રાણીઓ કહે છે ?

14) એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન એકટ(Environmental Protection Act) કયારથી અમલમાં આવેલ હતો?

15) નીચેનામાંથી બિલીપત્ર બાબતે અસત્ય વિધાન ક્યું છે તે શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up