પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોખંડ (fe) તત્ત્વનું નામ શેના પરથી પડેલ છે ?

2) કિલનિકલ થરમોમીટર કેટલા સુધીનું તાપમાન માપી શકે છે ?

3) ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા [ FSI ] નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

4) બધા પ્રદૂષકોને પાણી સ્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે ?

5) કેશિકાઓ ફરીથી જોડાણ પામી શું બનાવે છે ?

6) મનુષ્યમાં લાળગ્રંથિઓની કેટલી જોડ આવેલી હોય છે ?

7) ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના કયારે જાહેર કરવામાં આવી હતી?

8) સૌથી હલકુ, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતુ તત્વ કયું છે?

9) નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન ઉપર ફેલાય છે તે વનસ્પતિને કેવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે ?

10) પર્ણના પહોળા અને લીલા ભાગને શું કહેવામાં આવે છે ?

11) એક માઈક્રો સેકન્ડ એટલે નો એક સેકન્ડનો કેટલામો ભાગ ?

12) લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને સ્થળની ............ કહે છે.

13) સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે ?

14) નીચેનામાથી કયો પદાર્થ એસિડ નથી ?

15) નીચેનામાંથી કઈ વનસ્પતિના પાનનો રસ સ્કર્વીરોગ માટે ઉપયોગી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up