પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે ?

2) નીચેનામાંથી તાપમાન, વાસ અને સ્પર્શના અનુભવનાં કેન્દ્રો ક્યાં આવેલાં છે?

3) અજારક શ્વસનતંત્ર માટે શું સાચુ છે ?

4) ડિસ્કોર્સ ઓન ફલોરિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સનસ્પોટ નામના પુસ્તકોના લેખક કોણ છે ?

5) CNGમાં મોટાભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે ?

6) મિથેનોલનું સામાન્ય નામ શું છે ?

7) બ્રેઈલ લિપિમાં કેટલા ટપકાની તરાહો કે ચિન્હો હોય છે ?

8) ભુકંપ થવાનુ કારણ શુ છે ?

9) ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ કોણે કરી હતી ?

10) નીચેનામાંથી કયા વાયુને લીધે રૂધિરની ઓકિસજન વહન કરવાની ક્ષમતા ઘટે છે ?

11) સપાટી લંબરૂપ આપાત થતાં પ્રકાશના કિરણનો વક્રીભૂતકોણ કેટલો હોય છે ?

12) પ્રાણીઓમા જોવા મળતી રંગહીનતા માટે ક્યા વર્ણરંજકનો અભાવ જવબદાર છે ?

13) અંધજનો વાંચી શકે તેવી લિપિકો કોણે તૈયાર કરી ?

14) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્ત્વનો સંદેશો આપે છે ?

15) પેનિસિલિનનાં શોધક કોણ હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up