રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કઈ ભૂમિમાં અંતઃ સ્રાવણ દર સૌથી વધારે વધુ હોય છે ?

2) કઈ વનસ્પતિના ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળે તેવી માન્યતા છે?

3) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા (ધોરણો) પ્રમાણે ઈચ્છનીય પી.એચ.(pH)નું પ્રમાણ ..........છે.

4) યુરિયા અને ફોર્મલ્ડિહાઈડના સંયોગીકરણથી બનતા રેઝીનને શું કહે છે ?

5) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

6) પક્ષીઓને ઇજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પધ્ધતિ “ડેક્કન વિધિ” ના જનક કોને માનવામાં આવે છે ?

7) ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?

8) પાચનમાર્ગના ક્યા અંગમાં ખોરાકના પાચનની કોઈ ક્રિયા થતી નથી ?

9) સુર્યમંડળનો સૌથિ નાનો ગ્રહ કયો છે ?

10) કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ?

11) કેટ્લા ઇંચ બરાબર એક મીટર થાય ?

12) આહાર શ્રૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે ?

13) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

14) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?

15) SONARનું પૂરું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up