પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 22

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મધનુ મુખ્ય ઘટક કયુ છે ?

2) ઈલેક્ટ્રિક ફ્યુઝ વાયર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

3) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ?

4) પર્યાવરણ ક્ષેત્રે અપાતો કયો એવોર્ડ 'ગ્રીન ઓસ્કાર' તરીકે પણ જાણીનો છે?

5) સોનાની રાસાયણીક સંજ્ઞા શુ છે?

6) વનસ્પતિ શેના દ્વારા પાણી અને ખનિજક્ષારોનું વહન કરે છે ?

7) નીચેનામાંથી ક્યા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ?

8) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?

9) એસિડ શબ્દની ઉત્પતિ શેના ઉપરથી થઈ છે ?

10) દિવસ અને રાત્રી ક્યા સરખા હોય છે ?

11) પુખ્ત વય ની વ્યક્તિઓ માટે કેટલા કલાકની ઉંઘ પર્યાપ્ત છે ?

12) કોના દ્વારા ઊર્મિવેગ કોષકાયમાં પ્રવેશે છે ?

13) રક્ત્તપિત રોગના જંતુનું નામ શુ છે ?

14) ભારતીય મુળની પ્રથમ અવકાશયાત્રિ મહિલા કોણ છે ?

15) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up