પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 23

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ફર્નિચર માટે જાણીતું સંખેડા કયા જિલ્લામાં આવેલું છે?

2) દ્રવ્ય શેનું બનેલું હોય છે ?

3) નીચે પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન માટે કયું વિધાન સાચું છે?

4) એક સમયમાં થતા દોલનોની કુલ સંખ્યા શું કહે છે ?

5) કચરો કોહવાઈને ખાતરમાં ફેરવાય છે આ ક્રિયાને શું કહે છે ?

6) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ સુધી વૈશ્વિક ગરમાવો (Global Warming) ટાળી શકે છે.

7) આથવણની ક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

8) બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે કે નહિ, પૃથ્વીની આસપાસ આ તર્ક ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો ?

9) લૂમિંગ એ પ્રકાશીય ભ્રમણા છે, જેમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે ?

10) પવન ઊર્જામાં ટર્બાઈનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ... થી વધુ હોવી જોઈએ.

11) વનસ્પતિકોષમાં કેટલા પ્રકારના રંજકકણો હોય છે ?

12) પ્રકાશનું ત્રાંસું કિરણ પ્રિઝમ પર આપાત કરતા નીચેનામાંથી પ્રકાશની કઈ ઘટના જોવા મળે છે?

13) સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા નાયલોનને કોઈપણ પ્રકારનાં કુદરતી કાચા માલનો ઉપયોગ કર્યા વગર કઈ સાલમાં બનાવાયાં હતા ?

14) મિથેનાલનું રિડકશન કરતા કયો પદાર્થ મળે છે ?

15) બેક્ટેરિયાને નાસ કયો વાયુ કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up